તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:બી.એ., બી.કોમ સેમેસ્ટર-4 બાહ્ય પરીક્ષાની હોલટિકીટ ડાઉનલોડ કરી શકાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એ, બી.કોમ સેમેસ્ટર-4 બાહ્ય પરીક્ષા તા. 21ને સોમવારથી લેવાશે. વર્ષ 2016 પહેલા નોંધાયેલા વિદ્યાર્થીઓએ વેબસાઇટ http://external.saurashtrauniversity.edu પર અને વર્ષ 2016 પછી નોંધાયેલા વિદ્યાર્થીઓએ http://external.saurashtrauniversity.co.in પર તા. 17ને ગુરુવાર રોજ બાહ્ય પરીક્ષાની હોલટિકીટ ડાઉનલોડ કરી લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...