તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કાલાવડ રોડ પહોળો કરવા કપાત અંગે ડિસેમ્બરમાં હિયરિંગ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનની ઓળખ સમા કાલાવડ રોડને પહોળો કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને તે માટે નોટિસ પણ પાઠવી છે જો કે તે માટે આશરે 7થી 8 મહિના બાદ ડિસેમ્બરમાં સુનાવણી કરવામાં આવશે. ટી. પી. ઓફિસર એમ. ડી. સાગઠિયાના જણાવ્યા અનુસાર કેકેવી ચોકથી શરૂ કરી મોટામવા ગામ સુધીનો કાલાવડ રોડ 30 મીટર પહોળો છે જેની પહોળાઈ વધારવા માટે ઠરાવ કરાયો છે. આ દરમિયાન જે મિલકતો કપાત થાય છે તેમને નોટિસ અપાઈ છે. હવે તેઓની કોઇ રજૂઆત હોય તેની સુનાવણી કરાશે. ડિસેમ્બર માસ સુધીમાં આ કામગીરી હાથ ધરાશે. રજૂઆતની તારીખ આવે ત્યારે અરજદારોએ રૂબરૂ લેખિતમાં પોતાની રજૂઆત મૂકતા હોય છે જો કે તારીખ પહેલા જ 17 અરજદારે રજૂઆત કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો