રિલિજિયન:હર્ષિદાબાઇ મહાસતીજીનો સંથારો સીજી ગયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ સંપ્રદાયના હર્ષિદાબાઇ મ.સ.એ તા. ર5ના સાંજે 4.16 કલાકે આજીવન સંથારો અંગીકાર કર્યો હતો. જેઓ રાતે 9.01 મિનિટે સમાધિભાવે સીજી ગયો હતો. તા.ર6ના જંક્શન પ્લોટથી પાલખીયાત્રા નીકળી હતી. સામાજિક અંતર રાખી શ્રદ્ધાળુઓ પાલખીયાત્રામાં જોડાયા હતા. હર્ષિદાબાઇ મ.સ.એ તા. 15/5/1983ના ર8 વર્ષે કાલાવડ સંઘમાં શાસનરત્ન નર્મદાબાઇ મ.સ. પાસેથી દીક્ષાના પાઠ ભણી શિષ્યત્વ સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...