તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિટર્નની મુદત:GSTR-9, 9C રિટર્નની મુદત 28 ફેબ્રુઆરી સુધી કરાઈ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જીએસટીમાં રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે. જે લંબાવવા માટે અનેક રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાનમાં રાખી વર્ષ 2019-20 જીએસટીઆર 9 અને 9સી રિટર્નની મુદત 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. વર્ષ 2018-19ના વર્ષના જીએસટીઆર-9 અને 9સીની મુદતમાં વધારો કરાયો નથી. આ રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધીમાં ફાઇલ કરવાના રહેશે. કરદાતા 31મી પછી ફાઈલ કરશે તો રોજની રૂ.200 લેખે પેનલ્ટી લાગશે. હાઇકોર્ટમાં જીએસટીઆર-9 અને 9સી ની મુદત વધારવા માટે પીઆઇએલ કરાઇ હતી. જેની સુનાવણી 31 ડિસેમ્બરના રોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો