તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરો સરકાર ભોગવશે:કોરોનાની સારવારનાં વિદેશી સાધનો પર GST નહીં લેવાય

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મેડિકલ ઓક્સિજન, સિલિન્ડર જેવી સામગ્રી સામેલ

રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી આયાત કરવા પર લાગતો જીએસટી રાજ્ય સરકાર ભોગવશે. સરકારી હોસ્પિટલમાં કંપનીઓ-સંસ્થા દ્વારા વિનામૂલ્યે અપાતા સાધનો પર તેમણે હવે વેરો નહીં ભરવો પડે.

જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઓક્સિજન, સિલિન્ડર, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલિંગ સિસ્ટમ, સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટિલેટર, વેક્સિન, રેમડેસિવિર અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વિદેશથી આયાત કરીને સરકારી હોસ્પિટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલોને વિના મૂલ્યે આપશે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો