તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:વિવિધ ગૌશાળામાં લીલી મકાઇ અપાઇ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવદયા ગ્રૂપ તથા બાપાસીતારામ ગૌશાળા સેવા મંડળના ઉપક્રમે  શહેરની વિવિધ ગૌશાળાઓમાં 48 હજાર કિલો લીલી મકાઇ આપવામાં આવી હતી. ઉપેનભાઇ મોદીના માર્ગદર્શન આ સેવા પ્રવૃત્તિ થઇ હતી. જેમાં અનેક કાર્યકરોએ સહકાર આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો