તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રાજ્યકક્ષાનું ઓનલાઇન મહિલા સંમેલન મળ્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલા સશક્તિકરણની પહેલ સાથે ભારત વિકાસ પરિષદ તરફથી રાજ્યકક્ષાનું ઓનલાઇન મહિલા મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. વકતા ગીતાબેને પૌરાણિક ઉદાહરણો થકી માતાઓને બાળકોના ઉછેરમાં કાળજી રાખવા અને સંસ્aકારોનું સિંચન કરવા અપીલ કરી હતી. તેમ યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...