તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઘરની ધોરાજી ચલાવનાર ભૂસ્તરશાસ્ત્રી વાયેડાની પંચમહાલમાં બદલી કરાઈ

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ખનીજચોરીમાં નિયમ વિરુદ્ધ ટ્રક છોડી દેવાના કૌભાંડમાં તપાસ ચાલુ

રાજકોટમાં ચોક્કસ પોલીસ અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કારણે ખનીજચોરોને ફાવતું મળી ગયું છે અને બેફામ ખનીજચોરી ચાલી રહી છે પણ રેતીચોરીમાં પકડાયેલા ટ્રકને વગર દંડે છોડવાની અને તે પણ સરકારી ચોપડે નોંધ કરાતા દિવ્ય ભાસ્કરે તેનો ઘટસ્ફોટ કર્યો હતો અને તે મામલે ભૂસ્તરશાસ્ત્રી જે.એચ. વાયેડાની રાજકોટથી પંચમહાલ બદલી કરી દેવાઈ છે. જોકે હજુ સુધી તેઓ ફરજ પર હાજર થયા નથી.રાજકોટ તાલુકાના ઈશ્વરિયા ગામેથી રેતીચોરી થયાની ફરિયાદ થયા બાદ ભૂસ્તરશાસ્ત્રી વાયેડાની શું ભૂમિકા છે તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઘટનામાં શંકા-કુશંકા હોવાથી બદલી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો