તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:હત્યાના ગુનામાં જામીન પર ફરાર આરોપી પકડાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કેદીઓને વચગાળાના જામીન આપી છોડવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સમયમર્યાદા પૂરી થઇ જવા છતાં કેદીઓ જેલમાં પરત ફરવાને બદલે નાસી ગયા હતા. આવા જ એક કિસ્સામાં ગત એપ્રિલમાં જામીન મેળવ્યા બાદ ચુનારાવાડ-1માં રહેતો આરોપી રાજેશ ઉર્ફે ભોપલો કિશોર ચાવડા નાસતો ફરતો હતો. બાતમીના આધારે પોલીસે રાજેશ ઉર્ફે ભોપલાને પકડી પરત જેલહવાલે કરાયો છે. આરોપી હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો