આયોજન:આજથી ધો.12 સા. પ્રવાહની પરીક્ષા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થશે અને 6ઠ્ઠી ઓક્ટોબરે પૂરી થશે. દરરોજ બે પેપર લેવામાં આવશે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 2236 વિદ્યાર્થી નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...