તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રેસકોર્સ રોડ ખાતે ગુરુવારે નિ:શુલ્ક તુલસીના રોપા, ચકલીના માળાનું વિતરણ કરાશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુમકુમ ગ્રૂપ તરફથી તા. 17ને ગુરુવારે સવારે 6.30 વાગ્યાથી મેયર બંગલા સામે, રેસકોર્સ રોડ ખાતે તુલસીના રોપા, ચકલીના માળા, પાણીના કુંડા અને માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે આ સેવા હાથ ધરવામાં આવી હોય શહેરીજનોએ નોંધ લેવા ગ્રૂપના મનોજભાઇ પટેલ, અશોકભાઇ જાદવ, રાજુભાઇ પ્રજાપતિએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...