કેમ્પ:બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ ખાતે નિ:શુલ્ક હોમિયોપેથિક, એક્યુપ્રેસર નિદાન, સારવાર કેમ્પ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હઠિલા રોગ માટે નિ:શુલ્ક હોમિયોપેથિક અને એક્યુપ્રેસર નિદાન, સારવાર કેમ્પ તા. 29ના સાંજે 4 થી 5 બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના કાર્યાલય, 9-રઘુવીરપરા, ગરેડિયા કૂવા પાછળ, રાજકોટ ખાતે યોજાશે. આ ઉપરાંત ટ્રસ્ટ ખાતે શનિવાર અને રવિવારે બપોરે 3.30 થી 4.30 એક્યુપ્રેસર, ફિઝિયોથેરાપી, સુજોક, કલર થેરાપી નિદાન સારવાર કેમ્પ યોજાશે. હોમિયોપેથિક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાશે. નિષ્ણાત તબીબો, એક્યુપ્રેસર થેરાપિસ્ટ સેવા આપશે. કેમ્પમાં ડો. અેન.જે.મેઘાણી, થેરાપીસ્ટ રાજુભાઇ બુદ્ધદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ વગેરે સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...