વિતરણ:રોગ પ્રતિકારક શક્તિ વધારતી ઔષધી તુલસીનું આજે નિ:શુલ્ક વિતરણ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાદરવી અગીયારસ નિમિત્તે તા. 29ને શનિવારે સાંજે 5 વાગ્યે કોરોના સામે રક્ષણાત્મક રોગ પ્રતિકારક શક્તિ વધારતી ઔષધી તુલસીનું નિ:શુલ્ક વિતરણ પંચનાથ મહાદેવ મંદિરેથી કરાશે. સર્જન ફાઉન્ડેશન આયોજિત આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, કમલેશભાઇ મીરાણી વગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...