તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વા, સાંધાના દુખાવા, આર્થરાઇટિસ માટે નિ:શુલ્ક નિદાન માર્ગદર્શન કેમ્પ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાકીય સંસ્થા સત્યમ ફાઉન્ડેશન દ્વારા તા. 15થી 16 દરમિયાન બે દિવસ સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 દરમિયાન ગોઠણના દુખાવા, ગાદીનો ઘસારો, ગરદન, ખભાનો દુખાવો, સાંધાના દુખાવા, આર્થરાઇટિસ સ્નાયુના દુખાવા માટે સરળ યોગ આયુર્વેદિક પધ્ધતિથી આડઅસર નુકસાનરહિત માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પ સત્યમ યોગ ઇન્સ્ટિટયુટ, નાગરિક બેન્ક પાસે, અંબિકા પાર્કની બાજુમાં, રૈયા રોડ ખાતે યોજાશે. ફ્રી કેમ્પમાં ભાગ લેવા માટે સ્થળ સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...