તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માહિતી:વા, સાંધા, ખભ્ભાના દુખાવામા નિ:શુલ્ક નિદાન કરી માર્ગદર્શન આપવામાં આવશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વા, સાંધા, ખભ્ભાના દુખાવા, ગાદી ખસીજવાના દર્દમાં નિ:શુલ્ક નિદાન, માર્ગદર્શન કેમ્પ તા. 19ને શનિવારના રોજ સાંજે 4 થી 6 સત્યમ યોગ ઇન્સ્ટીટ્યૂટ, અંબિકા પાર્કની પાસે, હનુમાન મઢી પાસે, રૈયા રોડ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...