આયોજન:નિ:શુલ્ક એનિમેશન કોર્સનું આયોજન

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ તરફથી નિ:શુલ્ક એનિમેશન કોર્સનું આયોજન કરાયું છે. ધોરણ 8 થી કોલેજના વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકશે. નામ નોંધણી અને અન્ય માહિતી માટે www.sltet.edu.in લોગઇન કરી જરૂરી માહિતી મેળવી શકાશે. કોર્સ અંગ્રેજી, ગુજરાતી ભાષામાં હશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...