તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રી આવાસ યોજના:રૂડાની 150 રિંગરોડની આવાસ યોજના માટે આજથી ફોર્મ વિતરણ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વાર્ષિક રૂ. 3 લાખ સુધીની આવક ધરાવતા કુટુંબ માટે રૂ. પ.પ૦ લાખની કિંમતના ઇડબ્લ્યુએસ-2 પ્રકારના અંદાજિત 39.97 ચોરસ મીટરના આવાસોનું નિર્માણ રૈયા ટીપી 1, 150 ફૂટ રિંગ રોડ, નાગરિક બેંકની બાજુનાજે આવાસો પૈકી કુલ 6 આવાસો ખાલી છે જે માટે અરજીઓ મગાવવામાં આવી છે.

ઉક્ત સાઈટ માટે આવેલી અરજીઓ પૈકી કુલ આવાસના 20 ટકા લેખે 26 અરજીઓને વેઈટિંગ યાદીમાં અનામત રાખવામાં આવશે. આ આવાસો મેળવવા માટેનું નિયત નમૂનાનું અરજી ફોર્મ રૂા. 100(કે જે નોન રિફંડેબલ છે)ની ફી ભરી કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ તેમજ રૂડા કચેરી મારફત 7 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર બેંકના રોકડ વ્યવહાર સમય દરમિયાન મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો