તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મનપાએ 8 માસ પહેલા આવાસ માટે ફોર્મ બહાર પાડ્યા હતા જેમાં વાવડી અને મવડીમાં નિર્માણ કરાયેલા ઈડબલ્યુએસ–1 અને 2 કેટેગરીના 2304 આવાસ તેમજ મવડી અને કાલાવડ રોડ પરના વિમલનગરમાં નિર્માણ કરાયેલા એમઆઈજી કેટેગરીના 1268 આવાસ પૈકી ખાલી રહેલા 800 તેમજ અન્ય મળી કુલ 3100 આવાસ માટે અરજી ફોર્મનું વિતરણ શરૂ કરાશે.પ્રથમ વખત મનપાએ ત્રણ બેડ અને 24 લાખ સુધીના ફ્લેટ બનાવ્યા હતા. મવડી ટીપી સ્કીમ નં.28માં બનેલા આ એમઆઇજી કેટેગરીના 1268 પૈકી 800 ફ્લેટ હજુ ખાલી પડ્યા છે.
મવડી અને વિમલનગરમાં 3 બીએચકેના આ ફ્લેટ બંધાયેલા છે કુલ 3100 આવાસ માટે જાન્યુઆરી માસમાં ફોર્મ વિતરણ શરૂ કરવા અધિકારીઓ વિચારી રહ્યા છે. વાવડી અને મવડીમાં પણ 2304 આવાસ બન્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.