તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રેલવે ટ્રેક પર જોખમી રમત રમતાં ભૂલકાંઓ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ તો વળી કેવું જોખમ, રાજકોટ શહેરના આમ્રપાલીથી એરપોર્ટ રેલવે ટ્રેકનું આ દૃશ્ય છે. જ્યાં હાલ અંડરબ્રિજની કામગીરી ચાલુ છે. પરંતુ ચિત્રમાં સ્પષ્ટપણે દેખાય છે કે, નાના બાળકો જીવ તાળવે ચોંટી જાય તેવો ખેલ ખેલી રહ્યાં છે. આ ટ્રેક પર અગાઉ પણ અનેક વખત જીવ ગુમાવવાની દુર્ઘટના સામે આવેલ છે ત્યારે આ નાના બાળકોને કોણ સમજાવે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો