તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવાંશી ફાઉન્ડેશન દેવાંશી ટાંક પરિવાર દ્વારા 350થી વધુ ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા ભાવનાથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. માનવ સેવા એજ પ્રભુ સેવાની ભાવના સાથે ફાઉન્ડેશન તરફથી આ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ગરીબોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. ફાઉન્ડેશન તરફથી અનેકવિધ લોક ઉપયોગી સેવા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...