રાજકોટ:લોકગાયક કિર્તિદાન ગઢવીએ ઘરે જ ગણપતિ સ્થાપન કર્યું, પરિવાર સાથે આરતી ઉતારી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિર્તિદાન ગઢવીએ પોતાના ઘરે જ ગણપતિજીની સ્થાપના કરી. - Divya Bhaskar
કિર્તિદાન ગઢવીએ પોતાના ઘરે જ ગણપતિજીની સ્થાપના કરી.

કોરોના કાળની વચ્ચે ભક્તિભાવથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તિદાન ગઢવીએ પણ પોતાના ઘરે જ ગણપતિજીની સ્થાપના કરી છે. આજરોજ કિર્તિદાને પરિવાર સાથે ગજાનનની આરતી ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...