તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજિસ્ટ્રેશન નોટિસ:એમ.ફિલ.સેમે.1ની ફી, રજિસ્ટ્રેશન નોટિસ 23 નવેમ્બર સુધી રહેશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.ફિલ. સેમેસ્ટર-1મા મેરિટ લિસ્ટમાં પસંદગી પામનારા વિદ્યાર્થીઓએ ઓફિસ કાર્યાલયમાથી સત્ર ફીનો મેમો લઇને 23 નવેમ્બર સુધીમાં ફી ભરવાની રહેશે અને ફી ભરેલી રસીદની કોપી અને ફી મેમો ઓફિસમાં જમા કરાવવાનો રહેશે. સત્ર ફી ભર્યા બાદ જ વિદ્યાર્થી પ્રવેશપાત્ર ગણાશે. તેમજ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફોર્મ ઓફિસમાંથી મેળવી વ્યવસ્થિત વિગતવાર ભરી જરૂરી પ્રમાણપત્રોની સ્વયં પ્રમાણિત નકલો જોડી જમા કરાવવાનું રહેશે. સમયસર ડોક્યુમેન્ટ જમા નહીં કરાવનારની રજિસ્ટ્રેશન ન થાય તો પોતાની જવાબદારી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો