સેવા:અંગદાન જાગૃતિ અભિયાન હેઠળ ચક્ષુદાન થયું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જનકલ્યાણ ટ્રસ્ટની અંગ, ચક્ષુ, દેહદાન જનજાગૃતિ અભિયાનથી પ્રેરિત થઇ વસાણી, પંડ્યા, જોષી પરિવારજનોએ સદ્દગત સ્વ. વિણાબેન, શારદાબેન, ચંદ્રિકાબેનના ચક્ષુનું દાન કર્યું હતું. આ તકે ટ્રસ્ટના અભિયાનમાં અનુક્રમે 76-77-78મું ચક્ષુદાન થયું હતું. દિવાળી તહેવારો પણ માનવ કલ્યાણની સેવા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...