તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:મહાનગરપાલિકાની 9 જગ્યા માટે પરીક્ષા, 1370માંથી 976 ઉમેદવારો ગેરહાજર

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગમાં જુદા જુદા ચાર સંવર્ગો જુનિયર પ્રોગ્રામર, લાઇ સ્ટેક ઇન્સ્પેક્ટર, નાયબ કાર્યપાલક ઇજનેર (ઇલે.) અને સિસ્ટમ એનાલિસ્ટની લેખિત પરીક્ષા ત્રણ સ્થળો પર લેવામાં આવી હતી. તેમાંથી માત્ર 394 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે જ્યારે 976 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. જેમાં પરીક્ષા કેન્દ્રમાં બ્લોક દીઠ માત્ર 16ની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા તમામ ઉમેદવારો, સ્ટાફનુ મેડિકલ સ્ક્રિનિંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો