તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીની ડબલ સેન્ચુરી:રોજગારી ક્લીન બોલ્ડ, મોંઘવારીની ડબલ સેન્ચુરી, યુવાનો રિટાયર્ડ હર્ટ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020 ( ટ્વેન્ટી ટ્વેન્ટી ) કેવું રહ્યું , જણાવે છે પૂર્વ ક્રિકેટર અને SCAના પ્રમુખ જયદેવ શાહ ક્રિકેટની પરિભાષામાં

કોરોના મહામારીયુક્ત વર્ષ 2020 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આ આખા વર્ષ દરમિયાન વ્યક્તિથી લઇને જુદા જુદા ક્ષેત્રની પરિસ્થિતિ કેવી રહી તેનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને જાણીતા ક્રિકેટર, સૌરાષ્ટ્રની રણજી ટીમના પૂર્વ કેપ્ટન જેમના નામે 110 ફર્સ્ટ ક્લાસ મેચમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ છે, જેઓ આઈપીએલના ખેલાડી પણ રહી ચૂક્યા છે એવા જયદેવ શાહે ક્રિકેટની ભાષામાં જવાબ આપ્યા છે.

ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બ્રાંડ એમ્બેસેડર અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અર્જુનસિંહ રાણાએ ‘દિવ્ય ભાસ્કર’ માટે જયદેવ શાહનો ખાસ ઈન્ટરવ્યૂ કર્યો હતો. આ રોચક ઈન્ટરવ્યૂમાં ક્રિકેટર જયદેવ શાહે કુલ 11 પ્રશ્નના ક્રિકેટની ભાષામાં એક-એક શબ્દોમાં જ જવાબ આપ્યા હતા. જેમાં તેમણે રોજગારીને ક્લીન બોલ્ડ, મોંઘવારીને ડબલ સેન્ચ્યુરી, યુવાનોને રિટાયર્ડ હર્ટ ગણાવ્યા. જયદેવ શાહે 120 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 સદી અને 20 અડધી સદી સાથે 5354 રન બનાવ્યા છે. 110 મેચમાં સૌરાષ્ટ્ર ટીમની કેપ્ટનશિપ કરી છે. જે એક ઘરેલુ રેકોર્ડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો