તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ નો અમલ:કમિશનરે ટકોર કરતા કર્મચારીઓ સાઇકલ પર આવ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે દર શુક્રવારે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાઇકલ લઇ ઓફિસ પર આવવા છ સપ્તાહ પહેલા અનુરોધ કર્યો હતો. જેના પગલે શરૂઆતમાં મનપાના કર્મચારીઓ હોંશેહોંશે સાઇકલ પર આવવાનું શરૂ કર્યું હતું.

પરંતુ બાદમાં ધીમે ધીમે સાઇકલ પર આવનારની સંખ્યામાં ઘટાડો થયો હતો. ગત શુક્રવારે સાઇકલ પર આવનાર કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો થતા ફરી એક વખત કમિશનર ટકોર કરતા 13 નવેમ્બરે સાઇકલ પર આવનાર કર્મચારીઓની સંખ્યા વધી હતી. કમિશનર ખુદ સાયકલ પર જ કચેરીએ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો