તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાક અદાલત:ડાક અદાલત માટે આઠ દિવસ પ્રચાર કર્યો, ત્રણ ફરિયાદ આવી: એક જ હાજર રહ્યો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ પોસ્ટલ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું , જે બે સ્તરે યોજાયું હતું, જેમાં રિજિયોનલ સ્તર પર કોઈ જ પ્રશ્નો આવ્યા ન હતા, ત્યારે રાજકોટ ડિવિઝનમાં માત્ર 3 અરજીઓ જ આવી હતી, જેમાં એક માત્ર અરજદાર જ હાજર રહ્યા હતા. ડાક અદાલત પાછળ વિભાગ દ્વારા અનેકવિધ પ્રકારે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રતિસાદ મળવો જોઈએ તે મળી શક્યો ન હતો. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રયોગથી લોકો સાથે બેસી નીતિવિષયક બાબતો સિવાય અન્ય કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ તેનો ઉકેલ લાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો