તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ ભાજપના ઉમેદવાર જાહેર થયા પછી અનેક વાદ વિવાદ થયા, ખટરાગ વચ્ચે અતે આજે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારો વાજતે ગાજતે ફોર્મ ભર્યા છે. પરંતુ સીઆર પાટીલે ઉંમર અને ટર્મ તો નક્કી કરી પરંતુ શૈક્ષણિક લાયકાત નક્કી ન કરી શક્યા. જો ભાજપ જીતશે તો બે ચોપડી પાસ પણ કોર્પોરેટર બનશે અને લાખોની ગ્રાન્ટનો વહીવટ કરશે. 15 ઉમેદવાર તો ધો.10 સુધી પણ નથી ભણ્યા.
ભાજપના જાહેર કરાયેલા ઉમેદવારોની વય અને શૈક્ષણિક લાયકાત
વોર્ડ નંબર | ઉમેદવાર | ઉંમર (વર્ષમાં) | અભ્યાસ |
વોર્ડ નં.1 | દુર્ગાબા જાડેજા | 45 | ધો.10 |
ભાનુબેન બાબરિયા | 45 | બીએએલએલબી | |
હિરેન ખિમાણિયા | 30 | એમકોમ | |
ડો. અલ્પેશ મોરઝરિયા | 45 | બીએચએમએસ | |
વોર્ડ નં.2 | ડો.દર્શિતાબેન શાહ | 51 | એમડી |
મીતાબેન જાડેજા | 44 | ધો.9 | |
મનીષ રાડિયા | 57 | આયુ.રત્ન | |
જયમીન ઠાકર | 45 | બીકોમ ડીટીએલપી. | |
વોર્ડ નં.3 | અલ્પાબેન દવે | 49 | એમ.એ |
કુસુમબેન ટેકવાણી | 40 | ધો.12 | |
નરેન્દ્રસિંહ જાડેજા | 38 | ધો.10 | |
બાબુ ઉધરેજા | 49 | બીએએલએલબી. | |
વોર્ડ નં.4 | કંકુબેન ઉધરેજા | 46 | ધો.5 |
નયનાબેન પેઢડિયા | 49 | બીએડ | |
પરેશ પીપળિયા | 44 | એસવાય | |
કાળુ કુંગસિયા | 28 | ધો.12. | |
વોર્ડ નં.5 | વજીબેન ગોલતર | 37 | ધો.8 |
રસીલાબેન સાકરિયા | 46 | ધો.10 | |
દિલીપ લુણાગરિયા | 47 | ધો.12 | |
હાર્દિક ગોહિલ | 27 | પીએચડી. | |
વોર્ડ નં.6 | દેવુબેન જાદવ | 49 | ધો.8 |
મંજુબેન કુંગસિયા | 42 | ધો.9 | |
પરેશ પીપળિયા | 44 | ધો.10 | |
ભાવેશ દેથરિયા | 44 | બીએ. | |
વોર્ડ નં.7 | દેવાંગ માંકડ | 47 | બીકોમ |
નેહલ શુકલ | 43 | એમકોમ પીએચડી | |
વર્ષાબેન પાંધી | 53 | ધો. 11 | |
જયાબેન ચાવડા | 42 | ધો.11 | |
વોર્ડ નં.8 | ડો.દર્શનાબેન પંડ્યા | 53 | એમડી ગાયનેક |
પ્રીતિબેન દોશી | 55 | બીકોમ સીએસ | |
અશ્વિન પાંભર | 49 | એમએસસી | |
બિપિન બેરા | 51 | ડી સીવીલ. | |
વોર્ડ નં.9 | દક્ષાબેન વાસાણી | 53 | ધો.10 |
આશાબેન ઉપાધ્યાય | 46 | ઇસી એન્જી. | |
પુષ્કર પટેલ | 46 | બીબીએ | |
જિતુ કાટોડિયા | 50 | એફવાય બીકોમ. | |
વોર્ડ નં.10 | જયોત્સનાબેન ટીલાળા | 44 | ટીવાયબીએ |
રાજેશ્વરીબેન ડોડિયા | 28 | ડોક્ટર | |
ચેતન સુરેજા | 56 | બીઇ સીવીલ | |
નરેન્દ્રસિંહ વાઘેલા | 56 | એલએલબી. | |
વોર્ડ નં.11 | ભારતીબેન પાડલિયા | 40 | ધો.10 |
લીલુબેન જાદવ | 42 | ધો.12 | |
વિનુભાઇ સોરઠિયા | 56 | ધો. 7 | |
રણજિત સાગઠિયા | 56 | ધો.9. | |
વોર્ડ નં.12 | અસ્મિતાબેન દેલવાડિયા | 44 | ધો.12 |
મીતલબેન લાઠિયા | 36 | ધો.12 | |
પ્રદીપ ડવ | 37 | પીએચડી | |
મગન સોરઠિયા | 56 | ધો. 5. | |
વોર્ડ નં.13 | જયાબેન ડાંગર | 53 | ધો. 2 |
સોનલબેન સેલારા | 40 | ધો.10 | |
નીતિન રામાણી | 39 | ધો.7 | |
સુરેન્દ્રસિંહ વાળા | 48 | બીકોમ. | |
વોર્ડ નં.15 | ડો.મેઘાવીબેન સિંધવ | 26 | બીડીએસ |
ગીતાબેન પારઘી | 55 | ધો.5 | |
વિનુ કુમારખાણિયા | 44 | ટીવાય | |
વરજાંગ હુંબલ | 44 | ધો.12 | |
વોર્ડ નં.16 | કંચનબેન સિદ્ધપુરા | 51 | ધો.8 |
ઋચિતાબેન જોશી | 40 | બીએડ | |
સુરેશ વસોયા | 46 | ધો.10 | |
નરેન્દ્ર ડવ | 46 | ટીવાયબીકોમ. | |
વોર્ડ નં.17 | અનીતાબેન ગોસ્વામી | 35 | ધો.9 |
કીર્તિબા રાણા | 41 | ધો.12 | |
વિનુ ઘવા | 54 | ધો.12 | |
રવજી મકવાણા | 59 | ધો. 6. | |
વોર્ડ નં.18 | દક્ષાબેન વાઘેલા | 34 | ધો. 10 |
ભારતીબેન પરસાણા | 45 | એસવાયબીએ | |
સંજયસિંહ રાણા | 41 | ધો.9 | |
સંદીપ ગાજીપરા | ધો. 10 |
6 મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.