તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડોક્યુમેન્ટરી બનાવતા નહીં ફાવે : ભવનના વડાઓ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

યુનિવર્સિટીના આઇક્યુએસી વિભાગ દ્વારા હાલ નેકના પ્રેઝન્ટેશન માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દરેક ભવનને તેમના વિદ્યાર્થીઓની સંખ્યાથી લઈને તેમની ઉપલબ્ધિઓ દર્શાવવા જુદી જુદી 43 ફાઈલ તૈયાર કરાવી છે અને ppt presentation પણ તૈયાર કરાવ્યું છે.વધુમાં દરેક ભવનોને નેકની ટીમને બતાવવા માટે બે મિનિટની ડોક્યુમેન્ટરી પણ બનાવવા જણાવ્યું હતું, જેમાં માત્ર બે-ચાર ભવનોએ ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરી છે, જ્યારે મોટાભાગના ભવનોએ ‘ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતા અમને નહીં ફાવે’ તેવું જણાવી દીધું હતું.

ડોક્યુમેન્ટરી ફિલ્મ કોઈ મોબાઈલથી શૂટિંગ કરી લેવાની વાત નથી, તે ખૂબ જ ચોકસાઈ માગી લેતું કામ હોવા છતાં દરેક ભવનની ડોક્યુમેન્ટરી બનાવવા માટે યુનિવર્સિટી અથવા IQAC વિભાગે વ્યવસ્થા કરવાને બદલે દરેક ભવન ઉપર જવાબદારી છોડી દીધી હતી. એમાં કેટલાક ભવને તાજેતરમાં થઈ રહેલા પ્રેઝન્ટેશન સાથે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ રજૂ કરી હતી,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો