સહાય:મુખ્યમંત્રી રાહત ફંડમાં 16.09 લાખનું દાન

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ઓફિસરો, કર્મચારીઓ મળી કુલ 1100 જેટલા સ્ટાફે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 16.09 લાખનું અનુદાન આપ્યું હતું. મનોજકુમાર કલમઠેકરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...