તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શણગાર:રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાનને તબીબનો શણગાર

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાનને તબીબનો શણગાર કરવામાં આવ્યો. - Divya Bhaskar
રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાનને તબીબનો શણગાર કરવામાં આવ્યો.

ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલા બાલાજી મંદિરમાં હનુમાનજી મહારાજને રોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. હાલ કોવિડની મહામારી છે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે શનિવારે હનુમાનજીને તબીબનો શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...