તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:જયાબેન ફાઉન્ડેશને રાશનકીટ વિતરણ કરી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જયાબેન ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રોજમદાર કર્મચારીઓને પી.પી.પંડ્યા શતાબ્દી વર્ષ અંતર્ગત તૃતીય વખત રાશન કિટ વિતરણ કરવામાં આવી હતી. પહેલી કિટ 11 મે અને દ્વિતીય કિટ 6 ઓગસ્ટના વિતરણ કરાઇ હતી. વાઇસ ચાન્સેલર ડો. નીતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેશાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...