શિખામણ:શિસ્તથી આવે છે સમયબદ્ધતા, સમ્યકતા, સુંદરતા અને સુવ્યવસ્થા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિસ્તબદ્ધ રીતે રોડ પર કતારમાં ચાલતાં બતકો - Divya Bhaskar
શિસ્તબદ્ધ રીતે રોડ પર કતારમાં ચાલતાં બતકો

‘કવૅક - કવૅક’નો અવાજ કરતાં આ બતકો સાથે સંકળાયેલ અંગ્રેજી ભાષામાં બોલાતો ‘કવૅક’ અને ‘ક્રેક - હેડ’ શબ્દોનાં મિશ્રણથી બનેલો એક શબ્દ છે. ‘કવૅક હેડ’ ; જેનો અર્થ છે. ‘અણઘડ અને બફાટ કરનાર વ્યક્તિ’. પણ, અહીં શિસ્તબદ્ધ રીતે કતારમાં ચાલતાં આ બતકો આપણને સામૂહિકતાનાં ગુણો શિખવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...