તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધૂન, ભજનનું આયોજન

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુનિત સદ્દગુરુ ભજન મંડળના સભ્યો તા. 6ના રાતે 9.30 થી 10.30 ઘરે રહી કોરોના મુક્તિ અભિયાન હેઠળ આ મહામારીનો નાશ થાય તે માટે ભગવાનને ધૂન, ભજનના માધ્યમથી પ્રાર્થના કરશે. વીડિયો, ઓડિયો મોકલવું.

અન્ય સમાચારો પણ છે...