કાર્યવાહી:ચોરીના ગુનામાં પકડાયેલા તસ્કરના જામીન નામંજૂર

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોણા બે વર્ષ પૂર્વે ચોરીના ગુનામાં પકડાયેલા અર્જુન જેન્તીભાઇ સોલંકી નામના આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. ચોરીના બનાવ બાદ આરોપી પકડાયા બાદ તેને રાજકોટમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. કબૂલાતને પગલે રાજકોટ પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. અર્જુને જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજી સામે સરકારી વકીલ અનિલ એસ.ગોગિયાની રજૂઆતને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...