તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સંત નિરંકારી મિશને ઉજવ્યો સમર્પણ દિવસ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંત નિરંકારી મિશન દ્વારા મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં તા.13ના સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. બાબાજીના જન્મ દિવસ તા. 23 ફેબ્રુઆરી 2003થી મિશન દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન નિરંતર ચાલી રહ્યું છે. જેમાં અનેક સાર્વજનિક સ્થળોની સઘન સફાઇ કરાય છે. સંત નિરંકારી મંડળ રાજકોટના તમામ સભ્યોએ બાબાજીને નમન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો