તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ રામમય:રામમંદિરોમાં શણગાર, મહાઆરતી થઇ, લોકોએ આતશબાજી-રંગોળી કરી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા ભૂમિ પર બુધવારે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યાની સાથે રાજકોટમાં પણ ઠેર ઠેર અનેક ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીઓથી રામમય માહોલ બન્યો હતો. શહેરના રામમંદિરોમાં મહાઆરતી, દીપમાળા, પૂજન-અર્ચન અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આતશબાજી કરવામાં આવી હતી. કેટલીક સોસાયટીઓ દ્વારા પણ રંગોળી કરી ભગવાન શ્રીરામ મંદિરની શિલાન્યાસ વિધિને વધાવી હતી. ભાજપ કાર્યાલયે પણ શણગાર કરાયો હતો અને ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...