તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજકોટ મેડિકલ કોલેજના ડિન ગૌરવી ધ્રુવ સતત ગેરહાજર રહેતા હોવાથી ચાર્જ પાછો લીધો, ડૉ. એમ.જે. સામાણી નવા ડિન બન્યાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ વી. જી. વણઝારા દ્વારા રાજકોટ મેડિકલ કોલેજના ડીનનો ચાર્જ લઇ લેવામાં આવ્યો છે. મેડીકલ કોલેજમાં સતત ગેરહાજર રહેતા હોવાથી દ્વારા ડૉ. ગૌરવી ધ્રુવ પાસેથી મેડિકલ ડીનનો ચાર્જ લઇ લેવાયો છે. ડૉ. ગૌરવી ધ્રુવની જગ્યાએ સાયકિયાટ્રીક વિભાગના અધિકારી ડૉ. એમ.જે. સામાણીને જવાબદારી સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...