તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:CBSE બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની તા. 31મીએ જાહેર થશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને કેન્દ્રીય શિક્ષણમંત્રી ડૉ. રમેશ પોખારિયાલ નિશાંકે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, આગામી તારીખ 31મીએ સીબીએસઈની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરાશે. સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ માહિતી આપી હતી કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સમય આપવામાં આવશે, વિદ્યાર્થીઓ ખોટી અફવાઓથી દૂર રહે અને હવે આગામી 31મી ડિસેમ્બર 2020ના રોજ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને તૈયારીનો પૂરતો સમય મળી રહે. તેમના ટ્વિટની સાથે તેમણે એક ગ્રાફ પણ શેર કર્યો જેમાં તેણે કહ્યું છે કે, 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો