તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાત્રી કર્ફ્યૂ અને ઠંડીને કારણે એસટીની આવકમાં દૈનિક રૂપિયા 4 લાખનો ઘટાડો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાત્રી કર્ફ્યૂ, કમુરતાં અને કોરોનાને કારણે એસટી વિભાગને આવકમાં ફટકો પડ્યો છે. રાત્રી કર્ફ્યૂને કારણે અમદાવાદ, સુરત, વડોદરા જતી બસના રાત્રીના રૂટ કેન્સલ થયા છે. જેને કારણે એસટીની રોજની આવકમાં રૂપિયા 4 લાખનો ઘટાડો થયો છે. સામાન્ય દિવસોમાં એસટીને રોજની 31 લાખ રૂપિયાની આવક થાય છે. જેની સામે હાલમાં આ આવક માત્ર રૂપિયા 27 લાખ થઈ છે. એસટી નિગમના નિયામક યોગેશ પટેલના જણાવ્યાનુસાર આવકમાં છેલ્લા 4 દિવસથી ઘટાડો જોવા મળ્યો છે. રાત્રી કર્ફ્યૂ હોવાથી લાંબા રૂટની બસ બાયપાસ જાય છે જેથી શહેરમાં આવતી નથી. આથી શહેરમાંથી અન્ય લાંબા રૂટની મુસાફરી કરવા ઇચ્છુકને મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો