તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવાર બાદ ચિંતા વધશે:કોરોનાના કેસ વધવા લાગ્યા, એક જ દિવસમાં 133 પોઝિટિવ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધવા લાગી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર અને જિલ્લામાં તહેવારના સમયે જ કેસની સંખ્યા ખુબ વધવા લાગી છે. શુક્રવારે એક જ દિવસમાં 133 કેસ આવ્યા છે અને હજુ તેમાં આગામી સમયમાં વધારો થઈ શકે છે.આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે તહેવારને લઈને કેસ વધવાની પૂરી શક્યતાઓ છે જેની અસર અત્યારથી જ વર્તાવા લાગી છે. જે રીતે સપ્ટેમ્બર માસમાં કેસ આવ્યા હતા તે રીતે ફરીથી 100 ઉપર કેસ આવી રહ્યા છે અને તહેવાર પછી વધારો થશે તેવી ચિંતા પ્રસરી છે

છેલ્લા એક સપ્તાહમાં જે કેસ આવ્યા હતા તેમા સૌથી વધુ કેસ શુક્રવારે આવ્યા છે. હાલ જે કેસ આવ્યા છે તેમાં શહેરમા 87 તો જિલ્લામાં 46 કેસ આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 13831 થઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશનનો દર પણ વધવા લાગ્યો છે. શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક દર્દીનુ મોત થયું છે તેની પાછળ કોરોના ખરેખર જવાબદાર છે કે નહિ તે માટે ઓડિટ કમિટી તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો