તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેરસે બજારમાં ધનના ઢગલા:કોરોનાને પણ શ્વાસ લેવામાં તકલીફ પડે એવી ભીડ ઊમટી..

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના પર્વના એક દિવસ અગાઉ શહેરની બજારોમાં લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે ઊમટી પડ્યા હતા. બહારમાં ભીડ એટલી ઉમટી હતી કે લોકોને પગ મુકવાની પણ જગ્યા મળતી ન હતી. શહેરના ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ઘી કાંટા રોડ, ગુંદાવાડી, દરજીબજાર, કંસારા બજાર સહિતના સ્થળે રાજકોટ ઉપરાંત ગામેગામથી લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા ઊમટી પડ્યા હતા. કોરોના મહામારીમાં એકબાજુ તંત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો અનુરોધ કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ આ તસવીર જોતા કોરોનાને પણ શ્વાસ લેવામાં તકલીફ પડે એવી ભીડ ઊમટી પડી હતી. ઉત્સવપ્રિય જનતા મહામારી, બીમારી, ભય ભૂલી માત્ર તહેવારોને માણવામાં મસ્ત બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો