તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની પ્રથમ યાદી:ભાજપના નારાજ પૂર્વ કોર્પોરેટર સહિત 22ને કોંગ્રેસની ટિકિટ

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરે સોમવારે કોંગ્રેસના 23 નામની યાદી જાહેર કરી હતી તેમાંથી પ્રથમ યાદીમાં 9 નામ ફાઈનલ થયા છે. અન્ય નામ હવે જાહેર થશે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વોર્ડ નં.1માં ગોહિલ જલ્પાબેન શૈલેષભાઇ, વોર્ડ નં.3માં હુંબલ દાનાભાઇ, વોર્ડ નં.4માં જાદવ સિમ્મીબેન, નારણભાઇ સવસેતા, વોર્ડ નં.5માં ભાજપના પૂર્વ કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયા, રૈયાણી જિતેન્દ્રભાઇ (સેટલમેન્ટ), વોર્ડ નં.6માં મોરવાડિયા રતનબેન, મકવાણા ભરતભાઇ, વોર્ડ નં.8માં જોશી જિગ્નેશભાઇ, વોર્ડ નં.9માં ઘરસંડિયા ચંદ્રિકાબેન, દોંગા વિશાલભાઇ, વોર્ડ નં.10માં ગોહિલ ભાર્ગવીબા, કાલરિયા મનસુખભાઇ, વોર્ડ નં.12માં જાડેજા ઉર્વશીબા કનકસિંહ, વિજય વાંક, વોર્ડ નં.13માં જાગૃતિબેન ડાંગર, વોર્ડ નં.14માં સાગઠિયા ભારતીબેન, વોર્ડ નં. 15માં મકબૂલ દાઉદાણી, વોર્ડ નં.16માં ગૈરયા રસિલાબેન અને પરસાણા વલ્લભભાઇ, વોર્ડ નં.17માં ટાંક જયાબેન અને જાડેજા ઘનશ્યામસિંહના નામની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો