લાલિયાવાળી નહીં ચાલે:હવે ઉચ્ચ અધિકારીને વીજળી ગુલની ફરિયાદ કરી શકાશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ચોમાસા દરમિયાન વરસાદને કારણે વીજળી ગુલ થઇ જવાની અનેક ફરિયાદો પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં થઇ છે, એવી પણ ફરિયાદો ઊઠી હતી કે ગ્રાહક સેવા કેન્દ્ર કે ફોલ્ટ સેન્ટરમાં વીજકર્મીઓ ગ્રાહકોના ફોન ઉપાડતા નથી, જેના પગલે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર ધીમંતકુમાર વ્યાસે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. ગ્રાહક સેન્ટરમાં ફોન ન ઉપડે તો ગ્રાહકો ઉચ્ચ અધિકારીને પણ ફોન કરી શકશે.

PGVCLએ ટોચના અધિકારીના નંબર જાહેર કર્યા

અધિકારીનું નામહોદ્દો-સ્થળમોબાઈલ નંબર
એમ.જે. લાલકિયાકાર્યપાલક ઈજનેર (કસ્ટમર કેર સેન્ટર)9925209090
એન.જી કારિયાઅધિક્ષક ઈજનેર (રાજકોટ સિટી સર્કલ)9925209176
એન.ડી રૂઘાણીકાર્યપાલક ઈજનેર (રાજકોટ સિટી સર્કલ)9925209041
પી.સી કાલરિયાઅધિક્ષક ઈજનેર (રાજકોટ ગ્રામ્ય )9825603160
એચ.બી.રાખોલિયાકાર્યપાલક ઈજનેર (રાજકોટ ગ્રામ્ય)7434868608
જે.જે ગાંધીચીફ એન્જિનિયર (ટેક)9925210214
પી.એચ.માવાણીચીફ એન્જિનિયર (મટિરિયલ)9925210217
જે.જે.ભટ્ટચીફ એન્જિનિયર (પ્રોજેક્ટ)7575030472
ધીમંતકુમાર વ્યાસમેનેજિંગ ડિરેક્ટર9978406556
અન્ય સમાચારો પણ છે...