કામગીરી:જ્યુબિલી ગાર્ડનના પાણીના ટાંકામાંથી લિકેજ બંધ કરવા કમિશનરનો આદેશ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ માપાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા પાણીના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વોટર વર્કસ વિભાગને જ્યુબિલી ગાર્ડન ખાતે પમ્પિંગ સ્ટેશન, પાણીના ટાંકામાંથી લિકેજ બંધ કરવા, ઇએસઆર-જીએસઆરને સ્ટ્રેન્થનિંગ વધારવા સૂચના આપી હતી. કમિશનરે ઇએસઆર, જીએસઆર અને પીએસને સ્ટ્રેન્થનિંગ અંગેની સૂચના આપી હતી અને પાણીનું લિકેજની સમસ્યા હલ થાય તે દિશામાં કામગીરી કરવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...