અભ્યાસ:પીજી મેડિકલમાં 2527 અને ડેન્ટલમાં 305નું ચોઈસ ફીલિંગ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીજી મેડિકલની 702 બેઠક માટે 2527 અને ડેન્ટલની 132 બેઠકો પર પ્રવેશની સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કાર્યવાહીમાં 305 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન સંમતિ આપી ચોઈસ ફીલિંગ કર્યું છે. છઠ્ઠી જુલાઈ સોમવારે સીટ એલોટમેન્ટની જાહેરાત કરાયા બાદ જે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે તેમણે પ્રવેશ કન્ફર્મ કરાવવા 10 જુલાઈ સુધીમાં ઓનલાઈન કે એક્સિસ બેન્કની નિયત શાખામાં ફી જમા કરાવીને  11મી સુધીમાં હેલ્પલાઈન સેન્ટર ખાતે પ્રમાણપત્રો સાથે રિપોર્ટિંગ કરાવાનું રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટ જોવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...