તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઇરસ:આઈસક્રીમ અને કોલ્ડ્રીંક્સની દુકાનને મંજૂરી બાદ થશે ચેકિંગ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ફૂડ વિભાગે આઈસક્રીમ અને કોલ્ડ્રીંક્સથી કોરોના ફેલાતો નથી તે અંગે જાહેર કરેલા પરિપત્રમાં વપરાશ તારીખ પૂરી થઈ હોય તેવી સામગ્રીનું વેચાણ ન થાય તે માટે સ્થાનિક ફૂડ વિભાગને ચેકિંગ કરવા તાકીદ કરી છે. રાજકોટમાં હજુ આઈસક્રીમ અને કોલ્ડ્રીંક્સના વેચાણની જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી નથી. તેથી તમામ આઈસક્રીમ અને કોલ્ડ્રીંક્સની દુકાનો બંધ હોવાથી હાલ ફૂડ વિભાગે ચેકિંગ શરૂ કર્યું નથી, પરંતુ જ્યારથી આઈસક્રીમ અને કોલ્ડ્રીંક્સની દુકાનોને મંજૂરી મળશે તે દિવસથી જ ચેકિંગ શરૂ કરાશે. નોંધનીય છે કે, મનપાએ કરિયાણાની દુકાનોમાં એક્સપાયરી તારીખ વીતી ગયાના માલ વેચાણ અંગે ચેકિંગ કરી મોટા પ્રમાણમાં માલ પકડી નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો