વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સોરઠિયા વાડી સર્કલથી કોઠારીયા રોડ હાઇવે વિસ્તારમાં આવેલી ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. જેમાં 43 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 4 પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપી હતી. જેમાં પટેલ ગૃહ વસ્તુ ભંડાર, શ્રી બહુચરાજી પાન, પટેલ ફરસાણ એન્ડ સ્વીટ અને ઠાકર રજનીકાંત ધીરજલાલના માલિકને નોટિસ પાઠવી હતી.
બે નમૂના લીધા
1. દૂધમાંથી બનાવેલો મીઠો માવો (લુઝ)- ઢેબર રોડ
(૨) દૂધમાંથી બનાવેલી થાબડી મીઠાઇ (લુઝ)- ઢેબર રોડ
ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી કરાઈ
1. યોગેશ્વર ડેરી ફાર્મ
2. અશોક વિજય ડેરી ફાર્મ
3. જિગ્નેશ ટ્રેડ્ર્સ
4. સપના કોલ્ડ્રિંક્સ
5. તુલસી ટી ડેપો
6. પટેલ ડ્રગ
7. કિશન પ્રોવિઝન સ્ટોર
8. જય ભવાની શીંગ એન્ડ બેકરી
9. ગોકુલ ડેરી ફાર્મ
10. ગાત્રાળ ટી સ્ટોલ
11. ગણેશ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ
12. સિલ્વર બેકરી એન્ડ કેક શોપ
13. અતુલ આઇસક્રિમ
14. જીત એન્ટરપ્રાઇઝ
15. સદગુરુ કોલ્ડ્રિંક્સ
16. મધુભાઈ ગોરધનભાઈ ચેવડવાળા
17. સત્યમ ડેરી
18. દિનેશ પાન એન્ડ સેલ્સ
19. ઘનશ્યામ પેંડાવાળા
20. બજરંગ પાન
21. ગાયત્રી ટ્રેડિંગ
22. શિવશક્તિ ટ્રેડર્સ
23. મુરલીધર સ્વીટ માર્ટ
24. ખોડિયાર કિરાણા ભંડાર
25. ઓમ સેલ્સ એજન્સી
26. હસમુખ પ્રોવિઝન
27. સુરતી મદ્રાસ કાફે
28. અંબિકા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ
29. જોકર ગાંઠિયા
30. રાધે ક્રિષ્ના ખમણ
31. દિનેશ ટ્રેડિંગ
32. ભાવિક ટ્રેડિંગ
33. જય ભવાની બેકરી
34. ન્યુ કનૈયા ડેરી ફાર્મ
35. કમળધન ખમણ સેન્ટર
36. શ્રી હરિ સોડા એન્ડ આઇસક્રિમ
37. જય મુરલીધર ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ
38. ખોડિયાર ટી સ્ટોલ
39. ડિલક્સ પાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.