નિર્ણય:સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ દ્વારા ચંડીપાઠ યજ્ઞ, સ્નેહમિલન, સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર કલ્યાણકા મહેતા, ભટ્ટ પરિવાર દ્વારા કરીયાણામાં યોજાનાર ચંડીપાઠ યજ્ઞ, સ્નેહમિલન, સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરાયો છે. માત્ર તા. 22 નવેમ્બરના પુજારી નર્મદાશંકરભાઇ મહેતા પરિવારના યજમાન પદે કલ્યાણ માતાજી, આપા બાપા સમન્મુખ પ્રતીકાત્મક યજ્ઞ કરાશે.

અન્ય સમાચારો પણ છે...