આયોજન:શૂન્યમાંથી સર્જન કરી શકતાં માનવના ઉત્કર્ષની ઉજવણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3,75,000 ચો.ફીટ વિસ્તારમાં બેઠક વ્યવસ્થા
  • 60,000 ચો.ફીટમાં આકર્ષક-પ્રેરણાદાયી પ્રદર્શન
  • 100 ફૂટનો કલાત્મક પ્રવેશદ્વાર તૈયાર કરાયો

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં બુધવારથી પાંચ દિવસ દરરોજ રાત્રે 8:30 થી 11:30 દરમિયાન માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે BAPS સંસ્થાના સંત પૂ.અપૂર્વમુનિ સ્વામીએ ‘માનવ જો ધારે તો’’ વિષય પર એમની રસાળ શૈલીમાં પ્રસંગ, દૃષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરીની અદ્દભુત પ્રસ્તુતિ સાથે કથાલાભ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માણસ જો ધારે તો ઉંમરની મર્યાદાને ઓળંગીને શૂન્યમાંથી સર્જન કરી શકે. ઓછા ભણતર સાથે પણ સફળતા પ્રાપ્ત કરી શકે.

અન્ય સમાચારો પણ છે...